GSEB HSC Result 2023- ગુજરાત બોર્ડ સામાન્ય પ્રવાહ (કોમર્સ અને આર્ટસ) પરિણામ@gseb.org

GSEB HSC Result 2023 – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ 14મી માર્ચથી 25મી માર્ચ, 2023 દરમિયાન ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર (HSC) પરીક્ષાનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓ GSEB 12th Result 2023 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. Gujarat Board 12th Result 2023 31મી મે, 2023ના રોજ જાહેર કરવામાં આવશે. Gujarat Board HSC Result … Read more